196
Join Our WhatsApp Community
- દેશમાં છેલ્લા 24 કલાકમાં 22,890 નવા કેસ નોંધાયા છે, 338 લોકોનાં મોત નીપજ્યા છે
- છેલ્લા 24 કલાકમાં 31,087 દર્દી સાજા થઈ ચૂક્યા છે.
- હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 99,79,447 થઈ ગઈ છે.
- અત્યાર સુધીમાં કુલ 1,44,789 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.
- હાલમાં 3,13,831 એક્ટિવ કેસો છે.
- હવે દેશમાં કોરોનાથી સ્વસ્થ થવાનો દર – 95.40% થયો છે.
You Might Be Interested In