દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 3,29,942 કેસ નોંધાયા છે.
24 કલાકમાં 3,876ના મૃત્યુ થયા જ્યારે કે અત્યાર સુધી કુલ 2,49,992ના મૃત્યુ થયા છે.
દેશમાં અત્યાર સુધી કોરોનાના કુલ 2,29,92,517 કેસ નોંધાયા.
24 કલાકમાં દેશમાં 3,56,082 દર્દી સાજા થયા છે.
અત્યાર સુધી કુલ 1,90,27,304 સ્વસ્થ થઈને ઘરે પરત ગયા.
હાલ દેશ માં કોરોના ના 37,15,221 સક્રિય કેસ છે.
