218
Join Our WhatsApp Channel
દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 3,52,991 કેસ નોંધાયા છે.
24 કલાકમાં 2,812ના મૃત્યુ થયા જ્યારે કે અત્યાર સુધી કુલ 1,95,123 ના મૃત્યુ થયા છે.
દેશમાં અત્યાર સુધી કોરોનાના કુલ 1,73,13,163 કેસ નોંધાયા.
24 કલાકમાં દેશમાં 2,19,272 દર્દી સાજા થયા છે.
અત્યાર સુધી કુલ 1,43,04,382 સ્વસ્થ થઈને ઘરે પરત ગયા.
હાલ દેશ માં કોરોના ના 28,13,658 સક્રિય કેસ છે
You Might Be Interested In
