Site icon

  ભારતમાં કોરોનાની રફ્તાર ધીમી પડી, સતત બીજા દિવસે દૈનિક કોરોના કેસમાં થયો ઘટાડો. જાણો આજના નવા આંકડા..   

દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 3,57,229 કેસ નોંધાયા છે.

24 કલાકમાં 3,449ના મૃત્યુ થયા જ્યારે કે અત્યાર સુધી કુલ 2,22,408ના મૃત્યુ થયા છે.   

Join Our WhatsApp Community

દેશમાં અત્યાર સુધી કોરોનાના કુલ 2,02,82,833 કેસ નોંધાયા.  

24 કલાકમાં દેશમાં 3,20,289 દર્દી સાજા થયા છે.

અત્યાર સુધી કુલ 1,66,13,292 સ્વસ્થ થઈને ઘરે પરત ગયા. 

હાલ દેશ માં કોરોના ના 34,47,133 સક્રિય કેસ છે.

સીરમ બાયોટેકને 2500 કરોડ રૂપિયા મળી ગયા. હવે 16 કરોડ ડોઝની રાહ જોવાય છે.
 

Siddaramaiah: કર્ણાટકના CM સિદ્ધારમૈયાએ અઝીમ પ્રેમજી પાસેથી ઉધારમાં માંગ્યો એક રોડ, જાણો શું છે તેની પાછળ નું કારણ
Gandhinagar Startups: સ્ટાર્ટઅપ્સ કોન્કલેવ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માઈન્ડ ટુ માર્કેટના વિચારને સાર્થક કરવાનો મંચ બનશે: કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહ
Azam Khan: આઝમ ખાન જેલમાંથી મુક્ત, પુત્રો સાથે અહીં જવા થયા રવાના, સમર્થકો નો જમાવડો
West Bengal: કોલકાતામાં ભારે વરસાદથી જનજીવન ઠપ્પ, આટલા લોકોના મોત; બે દિવસ માટે એલર્ટ જાહેર
Exit mobile version