Site icon

ભારતમાં ફરી વધવા લાગ્યો કોરોના, 24 કલાકમાં 3.62 લાખથી વધુ નવા કેસ નોંધાયા. જાણો આજના નવા આંકડા

દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 3,62,727 કેસ નોંધાયા છે.

24 કલાકમાં 4,120ના મૃત્યુ થયા જ્યારે કે અત્યાર સુધી કુલ 2,58,317ના મૃત્યુ થયા છે.   

Join Our WhatsApp Community

દેશમાં અત્યાર સુધી કોરોનાના કુલ 2,37,03,665 કેસ નોંધાયા.  

24 કલાકમાં દેશમાં 3,52,181 દર્દી સાજા થયા છે.

અત્યાર સુધી કુલ 1,97,34,823 સ્વસ્થ થઈને ઘરે પરત ગયા. 

હાલ દેશ માં કોરોના ના 37,10,525 સક્રિય કેસ છે.

માં નો પ્રેમ? કે પછી માનસિક સમસ્યા? આ મહિલાએ જ્યારે તેના દીકરાની યાદ આવે ત્યારે ચિતા ની રાખ પર સૂઇ જાય છે.

Shashi Tharoor Convoy Attack: શશિ થરૂરના કાફલા પર હુમલો કરનાર એક શખ્સ ઝડપાયો, ગનમેન અને ડ્રાઈવર પર કરાયો પ્રહાર.
Good News from Hormuz: ચિંતા છોડો! હોર્મુઝથી ૭મું LPG ટેન્કર ભારત આવવા રવાના, ૫૮ હજાર મેટ્રિક ટન ગેસનો જથ્થો ટૂંક સમયમાં પહોંચશે
Indian Navy Mission: મુંબઈથી ‘સાગર’ મિશનનું પ્રસ્થાન: પડોશી દેશો સાથે મળીને ભારતીય નૌસેના સમુદ્રમાં રચશે નવો ઈતિહાસ
Flight Ticket Row:એરલાઈન્સ અને સરકાર આમને-સામને: ફ્યુઅલ સરચાર્જમાં વધારાથી મચ્યો બખેડો, ઉડ્ડયન મંત્રાલયે માંગી સ્પષ્ટતા
Exit mobile version