209
દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 3,66,161 કેસ નોંધાયા છે.
24 કલાકમાં 3,754ના મૃત્યુ થયા જ્યારે કે અત્યાર સુધી કુલ 2,46,116ના મૃત્યુ થયા છે.
દેશમાં અત્યાર સુધી કોરોનાના કુલ 2,26,62,575 કેસ નોંધાયા.
24 કલાકમાં દેશમાં 3,53,818 દર્દી સાજા થયા છે.
અત્યાર સુધી કુલ 1,86,71,222 સ્વસ્થ થઈને ઘરે પરત ગયા.
હાલ દેશ માં કોરોના ના 37,45,237 સક્રિય કેસ છે.
કોરોનાવાયરસ હવા માં કેટલા અંતર સુધી જઈ શકે છે? આ રહ્યો જવાબ…
You Might Be Interested In