દરરોજ નવા રેકોર્ડ નોંધતો કોરોના, આજે ફરી એકવાર જૂનો રેકોર્ડ તૂટ્યો. જાણો લેટેસ્ટ આંકડા  

by Dr. Mayur Parikh

દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 3,86,452 કેસ નોંધાયા છે.

24 કલાકમાં 3498ના મૃત્યુ થયા જ્યારે કે અત્યાર સુધી કુલ 2,08,330ના મૃત્યુ થયા છે.   

દેશમાં અત્યાર સુધી કોરોનાના કુલ 1,87,62,976 કેસ નોંધાયા.  

24 કલાકમાં દેશમાં 2,97,540 દર્દી સાજા થયા છે.

અત્યાર સુધી કુલ 1,53,84,418 સ્વસ્થ થઈને ઘરે પરત ગયા. 

હાલ દેશ માં કોરોના ના 31,70,228 સક્રિય કેસ છે.

ચિંતાજનક સમાચાર : મુંબઇના દરિયા કાંઠેથી વધુ બે ડોલ્ફિન ના મૃતદેહો મળી આવ્યા

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More