દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 4,01,993 કેસ નોંધાયા છે.
24 કલાકમાં 3523ના મૃત્યુ થયા જ્યારે કે અત્યાર સુધી કુલ 2,11,853ના મૃત્યુ થયા છે.
દેશમાં અત્યાર સુધી કોરોનાના કુલ 1,91,64,969 કેસ નોંધાયા.
24 કલાકમાં દેશમાં 2,99,988 દર્દી સાજા થયા છે.
અત્યાર સુધી કુલ 1,56,84,406 સ્વસ્થ થઈને ઘરે પરત ગયા.
હાલ દેશ માં કોરોના ના 32,68,710 સક્રિય કેસ છે.