269
Join Our WhatsApp Channel
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૦૨ ઓગસ્ટ, ૨૦૨૧
સોમવાર
દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 40,134 કેસ નોંધાયા છે.
24 કલાકમાં 422નાં મૃત્યુ થયાં, જ્યારે અત્યાર સુધીમાં કુલ 4,24,773નાં મૃત્યુ થયાં છે.
દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 3,16,95,958 કેસ નોંધાયા.
24 કલાકમાં દેશમાં 36,946 દર્દી સાજા થયા છે.
અત્યાર સુધીમાં કુલ 3,08,57,467 સ્વસ્થ થઈને ઘરે પરત ગયા છે.
હાલ દેશમાં કોરોનાના 4,13,718 સક્રિય કેસ છે.
You Might Be Interested In