ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 04 ઓગસ્ટ, 2021
બુધવાર
દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 42,625 કેસ નોંધાયા છે.
24 કલાકમાં 562નાં મૃત્યુ થયાં, જ્યારે અત્યાર સુધીમાં કુલ 4,25,757નાં મૃત્યુ થયાં છે.
દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 3,17,69,132 કેસ નોંધાયા.
24 કલાકમાં દેશમાં 36,668 દર્દી સાજા થયા છે.
અત્યાર સુધીમાં કુલ 3,09,33,022 સ્વસ્થ થઈને ઘરે પરત ગયા છે.
હાલ દેશમાં કોરોનાના 4,10,353 સક્રિય કેસ છે
