દેશમાં હાંફવા લાગ્યો કોરોના, છેલ્લા 24 કલાકમાં નવા કેસની સરખામણીએ સ્વસ્થ થઈને ઘરે જનાર દર્દીનો આંક બમણો થયો ; જાણો આજના નવા આંકડા  

by Dr. Mayur Parikh

દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 42,640 કેસ નોંધાયા છે.

24 કલાકમાં 1,167 નાં મૃત્યુ થયાં, જ્યારે અત્યાર સુધીમાં કુલ 3,89,302 નાં મૃત્યુ થયાં છે.

દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 2,99,77,861 કેસ નોંધાયા.

24 કલાકમાં દેશમાં 81,839 દર્દી સાજા થયા છે.

અત્યાર સુધીમાં કુલ 2,89,26,038 સ્વસ્થ થઈને ઘરે પરત ગયા છે.

હાલ દેશમાં કોરોનાના 6,62,521 સક્રિય કેસ છે.

રેકોર્ડબ્રેક રસીકરણ – કોરોના વેક્સિનેશન મહાઅભિયાનના પહેલા જ દિવસે અધધ આટલા લાખથી વધુ લોકોએ લીધી રસી ; જાણો વિગતે

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More