183
Join Our WhatsApp Channel
દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 45,892 કેસ નોંધાયા છે.
24 કલાકમાં 817નાં મૃત્યુ થયાં, જ્યારે અત્યાર સુધીમાં કુલ 4,05,028નાં મૃત્યુ થયાં છે.
દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 3,07,09,557 કેસ નોંધાયા.
24 કલાકમાં દેશમાં 44,291 દર્દી સાજા થયા છે.
અત્યાર સુધીમાં કુલ 2,98,43,825 સ્વસ્થ થઈને ઘરે પરત ગયા છે.
હાલ દેશમાં કોરોનાના 4,60,704 સક્રિય કેસ છે.
You Might Be Interested In