દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 45,951 કેસ નોંધાયા છે.
24 કલાકમાં 817નાં મૃત્યુ થયાં, જ્યારે અત્યાર સુધીમાં કુલ 3,98,454 નાં મૃત્યુ થયાં છે.
દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 3,03,62,848 કેસ નોંધાયા.
24 કલાકમાં દેશમાં 60,729 દર્દી સાજા થયા છે.
અત્યાર સુધીમાં કુલ 2,94,27,330 સ્વસ્થ થઈને ઘરે પરત ગયા છે.
હાલ દેશમાં કોરોનાના 5,37,064 સક્રિય કેસ છે.
