દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 46,148 કેસ નોંધાયા છે.
24 કલાકમાં 979નાં મૃત્યુ થયાં, જ્યારે અત્યાર સુધીમાં કુલ 3,96,730નાં મૃત્યુ થયાં છે.
દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 3,02,79,331 કેસ નોંધાયા.
24 કલાકમાં દેશમાં 58,578 દર્દી સાજા થયા છે.
અત્યાર સુધીમાં કુલ 2,93,09,607 સ્વસ્થ થઈને ઘરે પરત ગયા છે.
હાલ દેશમાં કોરોનાના 5,72,994 સક્રિય કેસ છે.
કિમ જોંગનું અચાનક ઘટી ગયું વજન! તાનાશાહના આવા હાલ જોઇને રડી રહી છે જનતા ; જાણો વિગતે