432
દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 70,421 કેસ નોંધાયા છે.
24 કલાકમાં 3921નાં મૃત્યુ થયાં, જ્યારે અત્યાર સુધીમાં કુલ 3,74,305નાં મૃત્યુ થયાં છે.
દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 2,95,10,410 કેસ નોંધાયા.
24 કલાકમાં દેશમાં 1,19,501 દર્દી સાજા થયા છે.
અત્યાર સુધીમાં કુલ 2,81,62,947 સ્વસ્થ થઈને ઘરે પરત ગયા છે.
હાલ દેશમાં કોરોનાના 9,73,158 સક્રિય કેસ છે.
ચીન સરકારની આલોચના જૅક માને ભારે પડી; બરબાદ થઈ ગયા જૅક મા
You Might Be Interested In