દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 92,596 કેસ નોંધાયા છે.
24 કલાકમાં 2219નાં મૃત્યુ થયાં, જ્યારે અત્યાર સુધીમાં કુલ 3,53,528નાં મૃત્યુ થયાં છે.
દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 2,90,89,069 કેસ નોંધાયા.
24 કલાકમાં દેશમાં 1,62,664 દર્દી સાજા થયા છે.
અત્યાર સુધીમાં કુલ 2,75,04,126 સ્વસ્થ થઈને ઘરે પરત ગયા છે.
હાલ દેશમાં કોરોનાના 12,31,415 સક્રિય કેસ છે.
મધ્ય રેલવેની અનેક ટ્રેનો રદ થઈ જતા, રેલવે સ્ટેશન પર સેંકડો લોકો ભેગા થઇ ગયા. જુઓ વિડિયો
