206
દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 1,32,364 કેસ નોંધાયા છે.
24 કલાકમાં 2713નાં મૃત્યુ થયાં, જ્યારે અત્યાર સુધીમાં કુલ 3,40,702 નાં મૃત્યુ થયાં છે.
દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 2,85,74,350 કેસ નોંધાયા.
24 કલાકમાં દેશમાં 2,07,071 દર્દી સાજા થયા છે.
અત્યાર સુધીમાં કુલ 2,65,97,655 સ્વસ્થ થઈને ઘરે પરત ગયા છે.
હાલ દેશમાં કોરોનાના 16,35,993 સક્રિય કેસ છે.
દેશમાં પહેલી વાર શરૂ થઈ ઘરે-ઘરે જઈને વેક્સિન આપવાના અભિયાનની શરૂઆત; જાણો વિગત
You Might Be Interested In