Site icon

ભારતમાં કોરોનાના એક્ટિવ કેસમાં નોંધપાત્ર ઘટાડો થયો, છેલ્લા 24 કલાકમાં 1.32 લાખ નવા કેસ આવ્યા સામે, જાણો નવા આંકડા અહીં 

દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 1,32,364 કેસ નોંધાયા છે.

24 કલાકમાં 2713નાં મૃત્યુ થયાં, જ્યારે અત્યાર સુધીમાં કુલ 3,40,702 નાં મૃત્યુ થયાં છે.

Join Our WhatsApp Community

દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ  2,85,74,350 કેસ નોંધાયા.

24 કલાકમાં દેશમાં  2,07,071 દર્દી સાજા થયા છે.

અત્યાર સુધીમાં કુલ 2,65,97,655 સ્વસ્થ થઈને ઘરે પરત ગયા છે.

હાલ દેશમાં કોરોનાના 16,35,993 સક્રિય કેસ છે.

દેશમાં પહેલી વાર શરૂ થઈ ઘરે-ઘરે જઈને વેક્સિન આપવાના અભિયાનની શરૂઆત; જાણો વિગત

Air India Flights Cancelled: ઈરાન-ઈઝરાયેલ યુદ્ધની અસર! એર ઈન્ડિયાએ મિડલ ઈસ્ટ અને યુરોપની ફ્લાઈટ્સ પર લીધો મોટો નિર્ણય..
PM Modi Chairs CCS Meeting: મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધના ભણકારા વચ્ચે PM મોદી એક્શન મોડમાં: CCSની બેઠકમાં લેવાયો મોટો નિર્ણય
Castor Oil Price 2026: ઉંચા પાકના અંદાજથી એરંડામાં મંદી: નિકાસના કારોબાર ઉપર ચીનની પક્કડ
March 1 Rule Changes 2026: ટ્રેન ટિકિટથી લઈને WhatsApp અને UPI સુધી; તમારા ખિસ્સા પર પડશે સીધી અસર.
Exit mobile version