219
Join Our WhatsApp Channel
દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 4,14,188 કેસ નોંધાયા છે.
24 કલાકમાં 3,915ના મૃત્યુ થયા જ્યારે કે અત્યાર સુધી કુલ 2,34,083ના મૃત્યુ થયા છે.
દેશમાં અત્યાર સુધી કોરોનાના કુલ 2,14,91,598 કેસ નોંધાયા.
24 કલાકમાં દેશમાં 3,31,507 દર્દી સાજા થયા છે.
અત્યાર સુધી કુલ 1,76,12,351 સ્વસ્થ થઈને ઘરે પરત ગયા.
હાલ દેશ માં કોરોના ના 36,45,164 સક્રિય કેસ છે.
You Might Be Interested In