262
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
ભારતમાં માટે કોરોના વાયરસ સંબંધિત રાહતના સમાચાર સામે આવ્યા છે.
છેલ્લા 24 કલાકમાં કોરોનાના 913 નવા કેસ સામે આવ્યા છે.
ખાસ વાત એ છે કે આવું 715 દિવસ પછી બન્યું છે.
જોકે, આ દરમિયાન કોરોનાને કારણે 13 લોકોના મોત થયા છે અને 1316 સંક્રમિત બીમારીમાંથી સ્વસ્થ થયા છે.
હાલમાં ભારતમાં કોરોના વાયરસના 12 હજાર 597 એક્ટિવ કેસ છે.
આ સમાચાર પણ વાંચો : WHOની ભારત બાયોટેક પર એક્શન, covaxin વેક્સિનની સપ્લાય પર રોક લગાવી; જાણો શું છે કારણ
You Might Be Interested In