Site icon

ભારતીય સેના થશે વધુ મજબૂત! ભારત અને રશિયા વચ્ચે ‘AK-203 રાઈફલ’ ડીલ પર લાગી મહોર, બંને દેશના સંરક્ષણ મંત્રીઓએ કર્યા હસ્તાક્ષર

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 6 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Community

સોમવાર. 

રક્ષા મંત્રી રાજનાથ સિંહે આજે રશિયાના રક્ષા મંત્રી સર્ગેઈ શોઇગુ સાથે મુલાકાત કરી છે 

નવી દિલ્હીમાં સુષ્મા સ્વરાજ ભવનમાં બંને દેશોના રક્ષા મંત્રીઓ વચ્ચે આ બેઠક થઈ છે. 

આ દરમિયાન બંને નેતાઓએ  ભારત અને રશિયા વચ્ચેના કરારો પર હસ્તાક્ષર કર્યા છે. 

ભારત અને રશિયા વચ્ચે થયેલા કરારોમાં ઈન્ડો-રશિયા રાઈફલ્સ પ્રાઈવેટ લિમિટેડ દ્વારા કુલ 6,01,427 7.63×39mm એસોલ્ટ રાઈફલ્સ AK-203ની ખરીદી માટેના કરારનો સમાવેશ થાય છે. 

ઈન્ડિયા-રશિયા રાઈફલ્સ પ્રાઈવેટ લિમિટેડ પ્રોગ્રામ 2021-2031 સુધીનો લશ્કરી-તકનીકી સહયોગ કાર્યક્રમ છે. 

ઓમિક્રોનનો ભય. મહારાષ્ટ્રના આ જિલ્લામાં કલમ 144 લાગુ, સાથે જ રેલી, મોરચા, આંદોલન પર પ્રતિબંધ; જાણો વિગતે 

Mirzapur train accident: મિર્ઝાપુરમાં કરુણ દુર્ઘટના: ચૂનાર રેલવે સ્ટેશન પર ટ્રેનની અડફેટે આવતા આટલા લોકોના દર્દનાક મોત,
Bilaspur train accident: છત્તીસગઢ ટ્રેન દુર્ઘટનાની રૂંવાડા ઊભા કરી દેતી આપવીતી, પ્રત્યક્ષદર્શીઓએ વર્ણવ્યું, ‘જોરદાર ધડાકો થયો, પછી ચારે તરફ…’
Kishtwar encounter: જમ્મુ-કાશ્મીર: કિશ્તવાડના છાતરુ વિસ્તારમાં સુરક્ષાબળો અને આતંકીઓ વચ્ચે અથડામણ, એક જવાન ઘાયલ
Voter List: આધાર કાર્ડ જ નહીં, આ દસ્તાવેજો પણ રાખો તૈયાર: મતદાર યાદી સુધારણા માટે આજથી BLO ઘરે-ઘરે જશે
Exit mobile version