476
Join Our WhatsApp Community
ભારતે વિશ્વભરના 20 દેશોમાં આશરે 2 કરોડ 30 લાખ કોવિડ -19 વેક્સીનના ડોઝ મોકલ્યા છે.
કોવિડ -19 વેક્સીનના 64 લાખ ડોઝ મદદ તરીકે અને 165 લાખ ડોઝ વ્યવસાયિક આધારે મોકલવામાં આવ્યા છે.
ભારતે બાંગ્લાદેશ ને 20 લાખ, મ્યાન્માર 17 લાખ, નેપાલ 10 લાખ, ભૂટાન 1.5 લાખ, માલદીવ 1 લાખ, મોરેશિયસ 1 લાખ, સેશેલ્સ 50,000, શ્રીલંકા 5 લાખ, બહરીન 1 લાખ, ઓમાન 1 લાખ, અફગાનિસ્તાન પ લાખ, બાર્બડોસ 1 લાખ અને ડોમનીકામાં 70,000 ડોઝ પાઠવ્યા છે.
You Might Be Interested In