India-Singapore: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે સિંગાપોરના રાષ્ટ્રપતિ શ્રી થરમન શનમુગરત્નમને મળ્યા. શ્રી મોદીએ જણાવ્યું કે, “અમે ભારત-સિંગાપોર વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીની સંપૂર્ણ શ્રેણી પર ચર્ચા કરી. અમે સેમિકન્ડક્ટર, ડિજિટલાઇઝેશન, કૌશલ્ય, કનેક્ટિવિટી અને અન્ય ભવિષ્યવાદી ક્ષેત્રો વિશે વાત કરી”,
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું: “આજે સાંજે, સિંગાપોરના રાષ્ટ્રપતિ શ્રી થરમન શનમુગરત્નમને મળ્યા. અમે ભારત-સિંગાપોર વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીની સંપૂર્ણ શ્રેણી પર ચર્ચા કરી. અમે સેમિકન્ડક્ટર, ડિજિટલાઇઝેશન, કૌશલ્ય, કનેક્ટિવિટી અને અન્ય ભવિષ્યવાદી ક્ષેત્રો વિશે વાત કરી. અમે ઉદ્યોગ, માળખાગત સુવિધાઓ અને સંસ્કૃતિમાં સહયોગ સુધારવાના માર્ગો પર પણ વાત કરી.”
@Tharman_S
Earlier this evening, met the President of Singapore, Mr. Tharman Shanmugaratnam. We discussed the full range of the India-Singapore Comprehensive Strategic Partnership. We talked about futuristic sectors like semiconductors, digitalisation, skilling, connectivity and more. We… pic.twitter.com/uZywtXQGPS
— Narendra Modi (@narendramodi) January 16, 2025
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.