302
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
દેશમાં બાળકો માટે કોરોના વેક્સીનને લઈને મોટી જાહેરાત કરવામાં આવી છે.
આગામી 16 માર્ચથી 12 થી 13 અને 13 થી 14 વર્ષના બાળકોનુ કોવિડ રસીકરણ શરૂ થઈ રહ્યુ છે.
સાથે જ 60 વર્ષથી ઉપરના તમામ લોકો માટે પ્રિકોશન ડોઝ આપવામાં આવશે.
આ જાણકારી કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો. મનસુખ માંડવિયાએ ટ્વીટ કરીને આપી છે.
સૂત્રો અનુસાર 12થી 14 વર્ષની ઉંમરના બાળકોને બાયોલોજિક ઈએસ કોર્બોવેક્સની રસી લગાવવામાં આવશે.
આ સમાચાર પણ વાંચો : ભારત સરકારનો મોટો નિર્ણય: શીખ યાત્રીઓ હવે મુસાફરી દરમિયાન ફ્લાઈટમાં લઈ જઈ શકશે કિરપાણ; આ દિશાનિર્દેશોનું કરવું પડશે પાલન
You Might Be Interested In