ઉદ્યોગપતિઓમાં અંતરિક્ષ પ્રવાસનો ક્રેઝ!! બેઝોસ પહેલાં બ્રિટિશ ઉદ્યોગપતિ રિચાર્ડ બ્રોન્સન સાથે ભારતીય મૂળની આ અવકાશયાત્રી પણ સ્પેસમાં જશે ; બનશે અંતરિક્ષ પ્રવાસ ખેડનારી ત્રીજી ભારતીય નારી

by Dr. Mayur Parikh

એમેઝોન તથા સ્પેસ ટ્રાવેલ કંપનીના માલિક જેફ બેઝોસ સ્પેસ પ્રવાસે જાય એ પહેલા સ્પેસ ટ્રાવેલિંગના જૂના ખેલાડી રિચાર્ડ બ્રોન્સન કુદી પડયા છે.

બ્રોન્સને જાહેરાત કરી છે કે તેઓ 11 તારીખે સ્પેસમાં જશે એટલે કે બેઝોસ કરતા નવ દિવસ પહેલા. તેમની સાથે ભારતીય મૂળની અવકાશયાત્રી સિરિશા બાંડલે પણ હશે. સિરિશા 2015થી બ્રોન્સનની કંપનીમાં કામ કરે છે.

આમ કલ્પના ચાવલા, સુનિતા વિલિયમ્સ પછી સ્પેસમાં જનારી સિરિશા ત્રીજી ભારતીય નારી બનશે. 

ઉલ્લેખનીય છે કે અવકાશમાં ખાનગી પ્રવાસો શરૂ કરવા માટે કેટલાક મોટા માથાઓ વચ્ચે સ્પર્ધા ચાલે છે, જેમાં ત્રણ મુખ્ય જેફ બેઝોસ, રિચાર્ડ બ્રોન્સન અને ઈલોન મસ્ક છે.

પરમબીર સિંહ હવે રાષ્ટ્રીય તપાસ એજન્સીના રડાર પર; પ્રદીપ શર્માએ આપી NIAને મહત્ત્વપૂર્ણ માહિતી, જાણો વિગત

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More