Site icon

Indian Railways: ભારતીય રેલવે એ મુસાફરોની સુવિધા માટે 46 ટ્રેનોમાં આટલા સામાન્ય વર્ગના કોચ લગાવવામાં આવ્યા છે.

Indian Railways: 46 ટ્રેનોમાં 92 સામાન્ય વર્ગના કોચ લગાવવામાં આવ્યા છે.22 અન્ય ટ્રેનોમાં પણ કોચની સંખ્યા વધારવાની યોજના

Indian Railways has installed such general class coaches in 46 trains for the convenience of passengers.

Indian Railways has installed such general class coaches in 46 trains for the convenience of passengers.

 News Continuous Bureau | Mumbai

Indian Railways: ભારતીય રેલવે એ મુસાફરોની સુવિધા માટે,  લાંબા અંતરની 46 વિવિધ મહત્વપૂર્ણ ટ્રેનોમાં ( Express Train ) સામાન્ય વર્ગના કોચની ( Train Coach ) સંખ્યા વધારી છે. આ ટ્રેનોમાં 92 નવા સામાન્ય વર્ગના કોચ લગાવવામાં આવ્યા છે. આ ઉપરાંત 22 વધુ ટ્રેનોની ઓળખ કરીને તેમાં વધારાના સામાન્ય વર્ગના કોચ ઉમેરવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. 

Join Our WhatsApp Community

Indian Railways:  નીચેની ટ્રેનોમાં ( Indian Express Train ) વધારાના કોચ લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

  1. 15634/15633 ગુવાહાટી બિકાનેર એક્સપ્રેસ,
  2. 15631/15632 ગુવાહાટી બાડમેર એક્સપ્રેસ,
  3. 15630/15629 સિલઘાટ ટાઉન તાંબરમ નાગાંવ એક્સપ્રેસ,
  4. 15647/15648 ગુવાહાટી લોકમાન્ય તિલક એક્સપ્રેસ,
  5. 15651/15652 ગુવાહાટી જમ્મુ તવી એક્સપ્રેસ,
  6. 15653/15654 ગુવાહાટી જમ્મુ તવી એક્સપ્રેસ,
  7. 15636/15635 ગુવાહાટી ઓખા એક્સપ્રેસ,
  8. 12510/12509 ગુવાહાટી બેંગલુરુ સુપરફાસ્ટ એક્સપ્રેસ,
  9. 15909/15910 ડિબ્રુગઢ લાલગઢ અવધ આસામ એક્સપ્રેસ,
  10. 20415/20416 વારાણસી ઇન્દોર સુપર-ફાસ્ટ એક્સપ્રેસ,
  11. 20413/20414 કાશી મહાકાલ વારાણસી ઇન્દોર સુપરફાસ્ટ એક્સપ્રેસ,
  12. 13351/13352 ધનબાદ અલપ્પુઝા એક્સપ્રેસ,
  13. 14119/14120 કાઠગોદામ દેહરાદૂન એક્સપ્રેસ,
  14. 12976/12975 જયપુર મૈસુર સુપરફાસ્ટ એક્સપ્રેસ,
  15. 17421/17422 તિરુપતિ કોલ્લમ એક્સપ્રેસ,
  16. 12703/12704 હાવડા સિકંદરાબાદ ફલકનુમા એક્સપ્રેસ,
  17. 12253/12254 બેંગલુરુ ભાગલપુર એક્સપ્રેસ,
  18. 16527/16528 યશવંતપુર કન્નુર એક્સપ્રેસ,
  19. 16209/16210 અજમેર મૈસુર એક્સપ્રેસ,
  20. 12703/12704 હાવડા સિકંદરાબાદ એક્સપ્રેસ,
  21. 16236/16235 મૈસુર તૂતીકોરીન એક્સપ્રેસ,
  22. 16507/16508 જોધપુર બેંગલુરુ એક્સપ્રેસ,
  23. 20653/20654 કેએસઆર બેંગલુરુ સિટી બેલગાવી સુપરફાસ્ટ એક્સપ્રેસ,
  24. 17311/17312 ચેન્નાઈ સેન્ટ્રલ હુબલી સુપરફાસ્ટ એક્સપ્રેસ,
  25. 12253/12254 બેંગલુરુ ભાગલપુર અંગ એક્સપ્રેસ,
  26. 16559/16590 બેંગલુરુ સિટી સાંગલી રાની ચેન્નમ્મા એક્સપ્રેસ,
  27. 09817/09818 કોટા જંકશન દાનાપુર સુપરફાસ્ટ એક્સપ્રેસ,
  28. 19813/19814 કોટા સિરસા એક્સપ્રેસ,
  29. 12972/12971 ભાવનગર બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ એક્સપ્રેસ,
  30. 19217/19218 વેરાવળ બાંદ્રા ટર્મિનસ સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ,
  31. 22956/22955 બાંદ્રા ટર્મિનસ ભુજ કચ્છ સુપરફાસ્ટ એક્સપ્રેસ,
  32. 20908/20907 ભુજ દાદર સયાજી નગરી સુપરફાસ્ટ એક્સપ્રેસ,
  33. 11301/11302 મુંબઈ બેંગલુરુ ઉદ્યાન એક્સપ્રેસ,
  34. 12111/12112 મુંબઈ અમરાવતી સુપરફાસ્ટ એક્સપ્રેસ,
  35. 12139/12140 છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનલ નાગપુર સેવાગ્રામ એક્સપ્રેસ

આ સમાચાર પણ વાંચો:  Anant-Radhika Wedding:  અંબાણી પરિવારના લગ્નમાં જોવા મળી ગુજરાતી પરંપરા, લગ્ન મંડપમાં અનંતની સાસુમા એ આ રીતે કર્યું સ્વાગત; જુઓ વિડીયો..

આ તમામ ટ્રેનોમાં વધારાના કોચ જોડવાથી સામાન્ય જનતાની મુસાફરી એકદમ આરામદાયક બનશે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

India-Nepal Trade: અમેરિકન ટેરિફ ની વચ્ચે ભારત પર ‘ડબલ સ્ટ્રાઇક’! નેપાળ ની આંતરિક પરિસ્થિતિ છે જવાબદાર
Ayodhya’s Deepotsav 2025: આ વખતે દિવાળી માં અયોધ્યા દીપોત્સવમાં બનશે નવો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ, આટલા લાખથી વધુ દીવાઓથી ઝળહળશે રામનગરી
Vice Presidential Election: ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી ના મતદાનથી દૂર રહેલા ત્રણ પક્ષો કોનું ગણિત બનાવશે, કોનું બગાડશે?
Chardham Yatra: ઉત્તરાખંડમાં ચારધામ યાત્રા માટે હેલિકોપ્ટર સેવા મોંઘી, ભાડામાં થયો અધધ આટલા ટકા નો વધારો; જાણો કેટલી ચૂકવવી પડશે કિંમત
Exit mobile version