ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૧૧ મે 2021
મંગળવાર
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને B.1.617 આ નંબરના કોરોના વેરિઅંટ ને આંતરરાષ્ટ્રીય રીતે જોખમી ગણાવ્યો છે. આ વેરિઅંટ ભારતમાં જોવા મળ્યો છે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના એક્સપર્ટનું માનવું છે કે આ વેરિઅંટ બહુ ઝડપથી ફેલાય છે તેમજ તે જીવન માટે ખૂબ જ જોખમી છે. આનાથી એકવાર સાબિત થાય છે કે ભારતમાં અત્યારે જે કોરોના ફેલાયો છે તે લોકોની માન્યતા કરતાં વધુ જોખમી છે.
અભિનેત્રી શ્વેતા તિવારી એ સીસીટીવી વીડિયો રિલીઝ કર્યો, ફિલ્મ ઇન્ડસ્ટ્રી શ્વેતાની સાથે.