Site icon

India’s 1st Hydrogen Fuel Cell Bus: કેન્દ્રીય મંત્રીએ દેશની પ્રથમ હાઇડ્રોજન બસને બતાવી લીલી ઝંડી.. જાણો શું છે વિશેષતા. વાંચો સંપુર્ણ વિગતો વિગતવાર અહીં..

India's 1st Hydrogen Fuel Cell Bus: દેશમાં એક નવી ક્રાંતિની શરૂઆત થઇ છે. આજે દેશની પહેલી 'હવા-પાણી'થી દોડનારી બસની શરૂઆત થઇ છે. કેન્દ્ર સરકારમાં પેટ્રૉલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ દેશની રાજધાની દિલ્હીમાં દેશની પ્રથમ હાઇડ્રૉજન સંચાલિત બસને લીલી ઝંડી બતાવીને સ્વચ્છ પર્યાવરણ તરફ એક પગલું ભર્યું છે,

India's 1st Hydrogen Fuel Cell Bus: Country's first 'air-water' running bus starts, Hardeep Singh Puri shows green flag

India's 1st Hydrogen Fuel Cell Bus: Country's first 'air-water' running bus starts, Hardeep Singh Puri shows green flag

News Continuous Bureau | Mumbai 

India’s 1st Hydrogen Fuel Cell Bus: દેશમાં એક નવી ક્રાંતિની શરૂઆત થઇ છે. આજે દેશની પહેલી ‘હવા-પાણી’થી દોડનારી બસની શરૂઆત થઇ છે. કેન્દ્ર સરકારમાં ( Central Govt ) પેટ્રૉલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ ( Hardeep Singh Puri ) દેશની રાજધાની દિલ્હીમાં ( Delhi ) દેશની પ્રથમ હાઇડ્રૉજન સંચાલિત બસને ( Hydrogen Fuel Cell Bus ) લીલી ઝંડી બતાવીને સ્વચ્છ પર્યાવરણ તરફ એક પગલું ભર્યું છે, હવે આની અસર આગામી દિવસોમાં જોવા મળી શકે છે.

Join Our WhatsApp Community

એકબાજુ દરરોજ નવી-નવી ટેક્નોલૉજીઓ જોવા મળી રહી છે, તો બીજીબાજુ લગભગ સમગ્ર વિશ્વ ગંભીર પ્રદૂષણનો સામનો કરી રહ્યું છે. જેના કારણે વિવિધ દેશોની સરકારો આ માટે પ્રયાસો કરી રહી છે. તેનાથી છુટકારો મેળવવા માટે ભારત ગ્રાહકોને ઝડપથી ઇલેક્ટ્રિક વાહનો ( Electric vehicles ) અપનાવવા માટે પણ પ્રેરિત કરી રહ્યું છે. જેના કારણે આજે ભારતમાં પ્રથમ હાઇડ્રૉજન બસ ( hydrogen bus ) લૉન્ચ કરવામાં આવી હતી અને એક નવો રેકોર્ડ ઉમેરાયો હતો. જેની હકારાત્મક અસર ભવિષ્યમાં જોવા મળી શકે છે.

 

પ્રદુષણ ઘટાડવા ઇલેક્ટ્રિક વાહનો અપનાવવા માટે પણ પ્રેરિત કરી રહી છે સરકાર

આગામી બે દાયકામાં ભારત વિશ્વની ઊર્જાની 25% માંગ ધરાવતો દેશ હશે.

ભારત ભવિષ્યમાં ગ્રીન હાઇડ્રોજન નિકાસમાં ચેમ્પિયન બનશે

વૈશ્વિક હાઇડ્રોજનની માંગ 2050 સુધીમાં 4-7 ગણી એટલે કે 500-800 મેટ્રિક ટન વધવાની ધારણા છે.

આ સમાચાર પણ વાંચો : Mumbai Crime: મુંબઈ ફરી હચમચ્યું.. મુંબઈના આ વિસ્તારમાં છરીની ધાર પર, 15 વર્ષની બાળકી પર સામૂહિક બળાત્કાર; જાણો સમગ્ર ઘટના વિગતવાર અહીં..

તે જ સમયે, સ્થાનિક ગ્રીન હાઇડ્રોજનની માંગ 2050 સુધીમાં 4 ગણી વધવાની ધારણા છે, એટલે કે 25-28 મેટ્રિક ટન.

એક તરફ દરરોજ નવી-નવી ટેક્નોલોજીઓ જોવા મળી રહી છે, તો બીજી તરફ લગભગ સમગ્ર વિશ્વ ગંભીર પ્રદૂષણનો સામનો કરી રહ્યું છે.

જેના કારણે વિવિધ દેશોની સરકારો આ માટે પ્રયાસો કરી રહી છે. તેનાથી છુટકારો મેળવવા માટે ભારત ગ્રાહકોને ઝડપથી ઇલેક્ટ્રિક વાહનો અપનાવવા માટે પણ પ્રેરિત કરી રહ્યું છે. જેના કારણે આજે ભારતમાં પ્રથમ હાઇડ્રોજન બસ લોન્ચ કરવામાં આવી હતી અને એક નવો રેકોર્ડ ઉમેરાયો હતો. જેની હકારાત્મક અસર ભવિષ્યમાં જોવા મળી શકે છે.

Halal Township: મુંબઈ નજીક નેરળ માં આવેલી એક હાઉસિંગ સોસાયટી ના પ્રોજેક્ટ પર વિવાદ, જાણો કેમ NHRC અને NCPCR એ માંગ્યો રિપોર્ટ
Onion Price: મુંબઈમાં માત્ર આટલા રૂપિયા પ્રતિ કિલો એ મળશે ડુંગળી! જાણો શું છે કેન્દ્ર સરકારની નવી યોજના
GST 2.0: સિગારેટ અને તમાકુ જેવા હાનિકારક ઉત્પાદનો પર 40% ટેક્સ છતાં પણ દારૂ થયો તેમાંથી બાકાત,જાણો શું છે તેની પાછળ નું કારણ
Mathura Flood: મથુરા નો ઐતિહાસિક ઘાટ જ્યાં કૃષ્ણ ભગવાન એ કર્યો હતો વિશ્રામ તે પણ યમુનાના પૂરના પાણીમાં થયો ગરકાવ, જાણો શું છે ત્યાંની સ્થિતિ
Exit mobile version