265
Join Our WhatsApp Channel
દેશમાં છેલ્લા 24 કલાકમાં 14,256 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 152 લોકોનાં મોત નીપજ્યાં છે.
દેશમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 1,06,39,684 થઈ છે.
છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 17,100 લોકો સાજા થયા છે.
દેશમાં કોરોનાથી સ્વસ્થ થવાનો દર 96.81 ટકા થયો છે.
હાલ દેશમાં 1,85,662 એક્ટિવ કેસ છે.
You Might Be Interested In
