દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં 16,946 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 198 દર્દીઓ ના મૃત્યુ થયા છે.
અત્યાર સુધીમાં 10,512,093 લોકો કોરોનાથી સંક્રમિત થઈ ચૂક્યા છે
છેલ્લા ૨૪ કલાકમાં 17,652 દર્દીઓએ કોરોના ને મ્હાત આપી.
દેશમાં કોરોનાથી સ્વસ્થ થવાનો દર 96.52% થયો છે.
હાલ દેશમાં 2,13,603 કોરોનાના એક્ટિવ કેસ છે.
