ભારતે રચ્યો ઈતિહાસ! માત્ર 14 મહિનામાં જ કોરોના રસીકરણનો આંકડો આટલા કરોડ ડોઝને પાર, વિશ્વભરમાં ચર્ચા

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

ભારતે વેક્સિનેશન અભિયાનમાં ઇતિહાસ સર્જી દીધો છે.

દેશમાં માત્ર 14 મહિનામાં રસીકરણનો આંક 181.56 કરોડ ડોઝને પાર પહોંચી ગયો છે.

આ સિદ્ધિ પર દેશના આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું કે, દેશમાં દરેકના પ્રયાસોની શક્તિનું સાર્થક પરિણામ છે કે, આપણે આ સફળતા મેળવી શક્યાં.

 તેમણે પોતાના ટ્વીટમાં લખ્યું છે કે, લોકોની ભાગીદારીની ભાવનાથી પ્રેરિત ભારતની રસીકરણ યાત્રા અસાધારણ રહી અને તે 'સબકા પ્રયાસ'નું સાર્થક ઉદાહરણ છે.

 આ સમાચાર પણ વાંચો : શું ભારતમાં 18 વર્ષથી ઉપરની વયના તમામ લોકોને કોરોનાની રસીનો બુસ્ટર ડોઝ આપવામાં આવશે? સરકાર આ નિર્ણય લેવા જઈ રહી છે. 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More