દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 38,792 કેસ નોંધાયા છે.
24 કલાકમાં 624નાં મૃત્યુ થયાં, જ્યારે અત્યાર સુધીમાં કુલ 4,11,408નાં મૃત્યુ થયાં છે.
દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 3,09,46,074 કેસ નોંધાયા.
24 કલાકમાં દેશમાં 41,000 દર્દી સાજા થયા છે.
અત્યાર સુધીમાં કુલ 3,01,04,720 સ્વસ્થ થઈને ઘરે પરત ગયા છે.
હાલ દેશમાં કોરોનાના 4,29,946 સક્રિય કેસ છે.
મુંબઈકરોને બેવડી માર! મુંબઈમાં સીએનજી અને પાઇપ ગેસના ભાવમાં થયો આટલા રૂપિયાનો વધારો ; જાણો નવી કિંમત
