દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 54,069 કેસ નોંધાયા છે.
24 કલાકમાં 1,321નાં મૃત્યુ થયાં, જ્યારે અત્યાર સુધીમાં કુલ 3,91,981નાં મૃત્યુ થયાં છે.
દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 3,00,82,778 કેસ નોંધાયા.
24 કલાકમાં દેશમાં 68,885 દર્દી સાજા થયા છે.
અત્યાર સુધીમાં કુલ 2,90,63,740 સ્વસ્થ થઈને ઘરે પરત ગયા છે.
હાલ દેશમાં કોરોનાના 6,27,057 સક્રિય કેસ છે.