News Continuous Bureau | Mumbai
ભારતમાં રહેતા નાગરિકોની(Indian citizens) સરેરાશ ઉંમરમાં 2 વર્ષનો વધારો થયો છે.
સેમ્પલ રજિસ્ટ્રેશન(Sample registration) તરફથી જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ હવે ભારતીયોની સરેરાશ ઉંમર(Average age of Indians) બે વર્ષ વધીને 69.7 વર્ષ થઈ ગઈ છે.
સાથે રિપોર્ટમાં એવું પણ સામે આવ્યું છે કે પુરૂષોની(Men) સરખામણીએ મહિલાઓ(Women) અઢી વર્ષ વધુ જીવે છે.
દેશમાં પુરૂષોની સરેરાશ ઉંમર 68 વર્ષ 4 મહિના અને મહિલાઓની સરેરાશ ઉંમર 71 વર્ષ 1 મહિના છે.
વર્ષ 2015થી 2019 વચ્ચેના સેમ્પલના આંકડાઓના આધારે સરેરાશ ઉંમર જાહેર કરવામાં આવી છે.
જો કે, વૈશ્વિક સ્તરે(Globally) ભારતમાં સરેરાશ ઉંમર 72.6 છે, એવામાં વૈશ્વિક સ્તરે ભારત હજુ પણ લગભગ ત્રણ વર્ષ પાછળ છે.
આ સમાચાર પણ વાંચો : શું હવે બે સીટોથી એક સાથે ચૂંટણી નહીં લડી શકાય- જાણો ચૂંટણી પંચની નવી ચોંકાવનારી ભલામણ