288
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
જનરલ બિપિન રાવતના(General Bipin Rawat) આકસ્મિક નિધન(Accidental death) બાદ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફનો(Chief of Defense Staff) હોદ્દો ખાલી પડ્યો છે.
સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે(Defense Minister Rajnath Singh) નવા સીડીએસની(New CDS) નિયુક્તિ ને લઈને એક જાહેરાત કરી છે.
તેમણે કહ્યું કે ટૂંક સમયમાં સીડીએસની ખાલી જગ્યા ભરી દેવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે સરકારે નવા સીડીએસની નિમણૂક પહેલા નિયમોમાં કેટલાક મહત્વપૂર્ણ ફેરફાર કર્યાં છે.
સંરક્ષણ મંત્રાલયે(Ministry of Defense) ગેઝેટ નોટિફિકેશન(Gazette notification) બહાર પાડીને ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (સીડીએસ)ની નિમણૂક સાથે સંબંધિત ત્રણ સંરક્ષણ દળોના(Defense forces) નિયમોમાં સુધારો કર્યો છે.
આ સમાચાર પણ વાંચો : કરો જલ્સા-ભારતીયોનું આયુષ્ય 2 વર્ષ વધી ગયું- સૌથી વધુ આ રાજ્યના લોકો જીવે છે-જુઓ ડેટા
You Might Be Interested In