ભારતીય સંશોધકો એ અરુણાચલ પ્રદેશ ની ચીન સરહદે થી યુરેનિયમનો જથ્થો શોધી કાઢ્યો છે.
પરમાણુ ઉર્જા તેમજ એટમ બોમ્બ બનાવવા માટે યુરેનિયમ એ સૌથી મહત્વપૂર્ણ ધાતુ છે.
જોકે જે જગ્યાએ યુરેનિયમ મળ્યું છે તે જગ્યાને ચીન પોતાનો વિસ્તાર ગણાવે છે. આ ઉપરાંત તે એક પહાડી પ્રદેશ છે.


Leave a Reply