190
Join Our WhatsApp Community
કોરોના રસી આપવાનું કામ શરૂ કરવામાં આવ્યું ત્યારથી લઇને અત્યાર સુધી 19.5 લાખ લોકોને રસી આપવામાં આવી છે.
રસીકરણ ના 10માં દિવસે કુલ 19.5 લાખ લાભાર્થીઓને રસી આપવામાં આવી
તેની સામે 348 લોકોને આ રસીની આડ અસર પણ જોવા મળી
કોરોના રસી અને જે લોકો અફવા ફેલાવે તેમની સામે કાર્યવાહી કરવાના આદેશ ગૃહ મંત્રાલયે રાજ્યોને આપ્યા છે
You Might Be Interested In
