News Continuous Bureau | Mumbai
પ્રધાનમંત્રીએ મનીકંટ્રોલ સાથેની એક વિશિષ્ટ મુલાકાતમાં ( interview ) ભારતના ( India ) G20 પ્રેસિડેન્સીને લગતા વિવિધ મુદ્દાઓ પર તેમના વિચારો શેર કર્યા છે.
શ્રી મોદીએ મનીકંટ્રોલ ( Moneycontrol ) સાથેની વાતચીત દરમિયાન ભારતની વૈશ્વિક ભૂમિકા અને ભૌગોલિક રાજનીતિના પડકારો, વિશ્વસનિય વૈશ્વિક સંસ્થાઓના મહત્વ માટેનું તેમનું વિઝન પણ શેર કર્યું હતું.
આ સમાચાર પણ વાંચો : Padma Awards પદ્મ પુરસ્કારો-2024 માટે નામાંકન 15મી સપ્ટેમ્બર, 2023 સુધી ખુલ્લું છે
પ્રધાનમંત્રીના ( PM Modi ) ઇન્ટરવ્યુ વિશે મની કંટ્રોલની X પોસ્ટનો જવાબ આપતા, શ્રી મોદીએ X પોસ્ટમાં કહ્યું;
Shared my thoughts on various issues relating to India’s G20 Presidency, India’s vision for global well-being, our development strides and more in this interview with @moneycontrolcom. https://t.co/ZdeCx6e2h0 https://t.co/9Sk12HJ18Z
— Narendra Modi (@narendramodi) September 6, 2023
@moneycontrolcom સાથેની આ મુલાકાતમાં ભારતના G20 પ્રેસિડેન્સી, વૈશ્વિક સુખાકારી માટે ભારતનું વિઝન, આપણા વિકાસની ગતિ અને વધુને લગતા વિવિધ મુદ્દાઓ પર મારા વિચારો શેર કર્યા.