ચીન, કોરિયા, યુરોપ, જાપાન થી આયાત થયેલ સ્ટેનલેસ સ્ટીલ આયાતની તપાસ સરકાર દ્વારા હાથ ધરાઈ રહી છે
૧૫ દેશમાંથી આયાત થયેલ સ્ટેનલેસ સ્ટીલ આયાત ની તપાસ હાથ ધરાઈ રહી છે.
સરકારે એન્ટિ ડમ્પિંગ ઈમ્પોર્ટ ની તપાસ શરૂ કરી.
સરકારને શંકા છે કે આ ઈમ્પોર્ટ એન્ટિ ડમ્પિંગ ઈમ્પોર્ટ ઉલ્લંઘન કરીને કરવામાં આવ્યું છે. દોષિતો પર કાર્યવાહી બાકી.
