News Continuous Bureau | Mumbai
ISRO SSLV-D3 : પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ( Narendra Modi ) આજે નવા સેટેલાઇટ લોન્ચ વ્હીકલ (SSLV)-D3ના સફળ પ્રક્ષેપણ માટે ભારતીય અવકાશ સંશોધન સંસ્થા ( ISRO ) ના વૈજ્ઞાનિકોને અભિનંદન પાઠવ્યા છે.
શ્રી મોદીએ કહ્યું કે ખર્ચ-અસરકારક SSLV અવકાશ મિશનમાં ( SSLV space mission ) મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે અને ખાનગી ઉદ્યોગોને પ્રોત્સાહિત કરશે.
ISRO SSLV-D3 : પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
“એક ઉલ્લેખનીય ઉપલબ્ધિ! આ સિદ્ધિ માટે આપણાં વૈજ્ઞાનિકો અને ઉદ્યોગને અભિનંદન. તે ખૂબ જ આનંદની વાત છે કે ભારત પાસે હવે એક નવું પ્રક્ષેપણ વાહન છે. ખર્ચ-અસરકારક SSLV અવકાશ મિશનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે અને ખાનગી ઉદ્યોગોને પણ પ્રોત્સાહિત કરશે. @isro, @INSPACeIND, @NSIL_India અને સમગ્ર અવકાશ ઉદ્યોગને મારી શુભેચ્છાઓ.
A remarkable milestone! Congratulations to our scientists and industry for this feat. It is a matter of immense joy that India now has a new launch vehicle. The cost-effective SSLV will play an important role in space missions and will also encourage private industry. My best… https://t.co/d3tItAD7Ij
— Narendra Modi (@narendramodi) August 16, 2024
આ સમાચાર પણ વાંચો : Jagdeep Dhankhar: વાંચો નેશનલ લો યુનિવર્સિટી દિલ્હીમાં ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરના ભાષણનો મૂળપાઠ..
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.