Site icon News Continuous Bureau | Mumbai

ઈસરો એ લોન્ચ કર્યું સૌથી નાનું રોકેટ ‘SSLV-D2’, આ 3 ઉપગ્રહ સાથે હવામાં ભરી ઉડાન.. જુઓ વિડીયો 

ISRO's SSLV succeeds in 2nd attempt, launches 3 satellites

ઈસરો એ લોન્ચ કર્યું સૌથી નાનું રોકેટ 'SSLV-D2', આ 3 ઉપગ્રહ સાથે હવામાં ભરી ઉડાન.. જુઓ વિડીયો

News Continuous Bureau | Mumbai

ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) એટલે કે ઈસરોએ આજે તેના સૌથી નાના રોકેટ ‘SSLV-D2’ સ્મોલ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ અવકાશમાં લોન્ચ કર્યું છે. આ પ્રક્ષેપણ આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન સ્પેસ સેન્ટરથી કરવામાં આવ્યું હતું. SSLV-D2 ત્રણ ઉપગ્રહો સાથે અવકાશમાં ઉડાન ભર્યું, જેમાં અમેરિકન કંપની એન્ટારિસનો ઉપગ્રહ જાનુસ-1, ચેન્નાઈ સ્થિત સ્પેસ સ્ટાર્ટઅપ સ્પેસકીડ્ઝનો ઉપગ્રહ આઝાદીસેટ-2 અને ઈસરોનો ઉપગ્રહ EOS-07નો સમાવેશ થાય છે. આ ત્રણ ઉપગ્રહોને 450 કિલોમીટર દૂર ગોળાકાર ભ્રમણકક્ષામાં સ્થાપિત કરવામાં આવશે.

Join Our WhatsApp Channel

મહત્વનું છે કે SSLV લોન્ચ કરવાનો આ બીજો પ્રયાસ હતો. આ પહેલા 7 ઓગસ્ટ 2022ના રોજ પ્રથમ પ્રયાસ નિષ્ફળ ગયો હતો.

આ સમાચાર પણ વાંચો : મુંબઈ – BEST ઉપક્રમ ગુંદાવલી અને દહિસર મેટ્રો મુસાફરો માટે શરૂ કરશે નવી બસ સેવા, જાણો રૂટ અને અન્ય વિગતો..

Sourav Ranka Judicial Custody પોલીસે સૌરવ અને રાંકાની જ્યુડિશિયલ કસ્ટડી વધારવા કરી માંગણી, કોર્ટે ચુકાદો સુરક્ષિત રાખ્યો
Shashi Tharoor Rahul Gandhi Foreign Visit ‘હું કોઈ ટ્રાવેલ એજન્ટ નથી’, રાહુલ ગાંધીના વિદેશ પ્રવાસ અંગેના સવાલ પર શશિ થરૂરનો સણસણતો જવાબ
Sachin Thapan Hunger Strike તિહાર જેલમાં લોરેન્સ બિશ્નોઈના ભાણેજ સચિન થાપનની ભૂખ હડતાળ, તબિયત લથડતાં હોસ્પિટલમાં દાખલ
Delhi High Court CJP જ્યારે બોન્ડ ભર્યા હતા તો જંતર મંતર કેમ ગયા? દિલ્હી હાઈકોર્ટે CJP નેતાઓનો ઉધડો લીધો
Exit mobile version