233
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
Jammu Kashmir :
- જમ્મુ-કાશ્મીરના પુંછ જિલ્લામાં લશ્કરના બે વાહનો પર આતંકવાદીઓએ ગોળીબાર કર્યો હતો.
- હુમલામાં પાંચ જવાન શહીદ થયા હતા, બેને ગંભીર ઈજા પહોંચી છે.
- સૈન્યએ આખાય વિસ્તારને કોર્ડન કરીને નવેસરથી સર્ચ ઓપેરશન હાથ ધર્યું છે.
- સેનાના અધિકારીઓના જણાવ્યા અનુસાર, સૈનિકો અને આતંકવાદીઓ વચ્ચે સામ-સામે અથડામણ થઈ હતી.
- તોયબાના આતંકીઓએ હુમલો કર્યાની શક્યતા વ્યક્ત થઈ રહી છે.
- સૈનિકોને નિશાન બનાવવા માટે આતંકવાદીઓ હથિયારો સાથે રસ્તાની વચ્ચે ધસી આવ્યા હોય એવી સંભાવના છે.
આ સમાચાર પણ વાંચો : Express Train: 19 માર્ચ 2024 સુધી અસારવા-જયપુર એક્સપ્રેસ અને અસારવા-ઈન્દોર એક્સપ્રેસ ટ્રેનો સરદારગ્રામ સ્ટેશન પર રોકાશે નહીં
You Might Be Interested In