News Continuous Bureau | Mumbai
Jammu Kashmir Election :
-
જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણી માટે બીજા તબક્કાનું મતદાન શરૂ થઈ ગયું છે.
-
આજે 26 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. આ તબક્કામાં કાશ્મીરની 15 અને જમ્મુની 11 સીટો સામેલ છે.
-
26 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે તેમા 25 લાખ મતદારો 239 ઉમેદવારોના ભાવિનો ફેંસલો કરશે.
-
આજે મતદારો નેશનલ કોન્ફરન્સના ઉપાધ્યક્ષ અને ભૂતપૂર્વ સીએમ ઓમર અબ્દુલ્લા, ભાજપ જમ્મુ અને કાશ્મીરના પ્રમુખ રવિન્દર રૈના જેવા હાઈ-પ્રોફાઈલ ચહેરાઓનું ભાવિ નક્કી કરશે.
-
બીજા તબક્કાના મતદાનમાં શ્રી માતા વૈષ્ણોદેવી સીટ પર બધાની નજર રહેશે. આ સીટ માટે ભાજપના બલદેવ રાજ શર્મા, કોંગ્રેસના ભૂપિન્દર સિંહ, જેકેપીડીપીના પ્રતાપ કૃષ્ણ શર્મા મેદાનમાં છે.
-
પીએમ મોદીએ મતદારોને ઉત્સાહપૂર્વક મતદાન કરવાની અપીલ કરી હતી.
આ સમાચાર પણ વાંચો : Jammu Kashmir Assembly Elections 2024 : જમ્મુ-કાશ્મીરના રિયાસીમાં ગમખ્વાર માર્ગ અકસ્માત, ચૂંટણી ફરજ પર તૈનાત વાહન ખીણમાં પડ્યુ
#WATCH | J&K Assembly elections: People await their turn to cast vote as voting for the second phase of elections begins. Voting being held in 26 constituencies across six districts of the UT today.
Visuals from Govt middle school in Shri Mata Vaishno Devi assembly constituency… pic.twitter.com/lFo17cfqBK
— ANI (@ANI) September 25, 2024