Jammu Kashmir Phase 2 Voting:જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કામાં પણ મતદારોએ દાખવ્યો ઉત્સાહ, સાંજના 5 વાગ્યા સુધીમાં થયું આટલા ટકા મતદાન..

Jammu Kashmir Phase 2 Voting: આજે જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીમાં ત્રણ તબક્કામાંથી બીજા તબક્કાનું મતદાન હતું અને બે કેન્દ્રશાસિત પ્રદેશોની 26 વિધાનસભા મતવિસ્તારો માટે સાંજે 5 વાગ્યે મતદાન 54 ટકા હતું.

by kalpana Verat
Jammu Kashmir Phase 2 Voting Jammu and Kashmir Assembly Elections In Phase 2, J-K records 54 percent voter turnout till 5 pm

 

Jammu Kashmir Phase 2 Voting: 

  • જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન પૂર્ણ થઇ ગયું છે. 

  • સાંજે પાંચ વાગ્યા સુધીમાં કુલ 54 ટકા મતદાન નોંધાયું છે. 

  • રિયાસી જિલ્લામાં સૌથી વધુ 71.81 ટકા, જ્યારે શ્રીનગરમાં સૌથી ઓછુ 27.31 ટકા મતદાન નોંધાયું છે.

  • જમ્મુ-કાશ્મીરના બીજા તબક્કામાં 26 બેઠકો માટે 3500 મતદાન મથકો પર 13000 પોલિંગ અધિકારીઓ તૈનાત કરવામાં આવ્યા છે. 

  • રાજૌરી અને રિયાસીમાં 2021થી રેકોર્ડ આતંકી હુમલાઓ થતાં હોવાથી અહીં ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. 

 

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More