Site icon

જાણીતા લેખક જાવેદ અખ્તરે કોમન સિવિલ કોડ ની તરફદારી કરી, કહ્યું આ કોડ દ્વારા સ્ત્રી અને પુરુષને સમાન હક આપવો જોઈએ. જો પુરુષો ચાર લગ્ન કરી શકે તો સ્ત્રીઓ કેમ નહીં?

એક જાણીતા મીડિયા હાઉસ સાથે વાતચીતમાં તેમણે અનેક ખુલાસા કર્યા છે. પોતાની વાતચીતમાં તેમણે જણાવ્યું છે કે કોમન સિવિલ કોડ નો અર્થ થાય છે કે સ્ત્રી અને પુરુષને એક સ્તર પર લઈ આવવા. જો પુરુષને અધિકાર હોય કે તે ચાર લગ્ન કરી શકે તો સ્ત્રીઓને પણ તે અધિકાર હોવો જોઈએ.

Javed Akhtar attacks Pakistan in Pakistan: Saw how Mumbai was attacked, 26/11 terrorists still roaming freely

લાહોરમાં બેસીને જાવેદ અખ્તરે પાકિસ્તાનને બતાવ્યો અરીસો, કહ્યું- મુંબઈ બોમ્બ હુમલાના આરોપીઓ અહીં ખુલ્લેઆમ… જુઓ વિડિયો..

News Continuous Bureau | Mumbai

જાણીતા લેખક જાવેદ અખ્તર ( Javed Akhtar ) પોતાના નિવેદનોને કારણે અનેક વખત વિવાદમાં રહે છે. હાલ તેમણે દિલ્હી ખાતે એક જાણીતા મીડિયા હાઉસને ઇન્ટરવ્યૂ આપ્યો હતો. પોતાના ઇન્ટરવ્યૂમાં તેમણે જણાવ્યું કે ભારત દેશમાં કોમન સિવિલ કોડ ( common civil code ) ની જરૂર જ છે. પરંતુ આ કોમન સિવિલ કોડ સંદર્ભે ગેરસમજ રાખવાની જરૂર નથી. કોમન સિવિલ કોડ એવી વસ્તુ હોવી જોઈએ જેને કારણે સ્ત્રી અને પુરુષને એક સમાન અધિકાર મળે. જો ( Islam ) પુરુષ ચાર લગ્ન ( marriage ) કરી શકે તો સ્ત્રીને પણ હક હોવો જોઇએ કે તે ચાર પતિ રાખી શકે. આ ઉપરાંત તેમણે કહ્યું હતું કે સત્તાધીશો આવશે અને જશે પરંતુ દેશ ત્યાંનો ત્યાં જ રહેશે. આ કારણથી આ દેશમાં સમાન કાયદાની તાતી જરૂર છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો:  Love triangle : કાંદીવલી ની એન્જિનિયર એવી બે જોડકા બહેનોએ એક જ છોકરા સાથે લગ્ન કરી લીધા. પોલીસે ફરિયાદ લખી. વીડિયો થયો વાયરલ….

MILAN 2026 Concludes: ‘મિલાન ૨૦૨૬’નું સફળ સમાપન: ભારતીય સમુદ્રમાં ૪૨ યુદ્ધ જહાજો અને સબમરીનનો શક્તિ પ્રદર્શન; INS વિક્રાંત પર યોજાયો ભવ્ય સમારોહ.
Supreme Court Slam NCERT Corruption Chapter: ‘શું ન્યાયતંત્ર ભ્રષ્ટ છે?’, NCERT પર સુપ્રીમ કોર્ટની ફટકાર; ચીફ જસ્ટિસ સૂર્યકાંતે પુસ્તકના લખાણ સામે ઉઠાવ્યા ગંભીર સવાલો..
Rajmarg Pravesh Portal: હાઈવે પ્રોજેક્ટ્સ માટે ‘સિંગલ વિન્ડો’ સિસ્ટમ શરૂ; હવે સરકારી કચેરીઓના ધક્કા ખાવામાંથી મળશે મુક્તિ..
IDFC બેંક ફ્રોડ: હરિયાણા સરકારના કરોડો રૂપિયા ચાઉં કરી જવાનું મસમોટું કૌભાંડ; માસ્ટરમાઈન્ડ પૂર્વ મેનેજર સહિત ૪ જેલભેગા, જાણો કેવી રીતે ખેલાયો ખેલ
Exit mobile version