ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,7 ઓગસ્ટ 2021
શનિવાર
કોરોનાકાળમાં ભારત માટે મોટી રાહતનાં સમાચાર, ઇમરજન્સી ઉપયોગ માટે કેન્દ્ર સરકારે આપી મંજૂરી
જહોનસન એન્ડ જહોનસનની સિંગલ ડોઝ રસીને મંજૂરી આપવામાં આવી છે. આ સાથેજ ભારત પાસે હવે કોરોનાની પાંચ રસી ઉપલબ્ધ થઈ.
કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવિયાએ ટ્વિટ કરી આપી જાણકારી.
કોઈપણ બાળક માત્ર પિતા નહીં માતા ની અટક પણ અપનાવી શકે. દિલ્હી હાઇકોર્ટમાં મહત્વપૂર્ણ ચુકાદો
