Site icon

ભારતના 49મા ચીફ જસ્ટિસ બન્યાં ઉદય ઉમેશ લલિત- ફક્ત આટલા મહિનાનો રહેશે તેમનો કાર્યકાળ

News Continuous Bureau | Mumbai

જસ્ટિસ ઉદય ઉમેશ લલિત ભારતના 49મા ચીફ જસ્ટિસ બન્યા છે. 

Join Our WhatsApp Community

કેન્દ્ર સરકારે એક જાહેરનામું બહાર પાડીને જસ્ટિસ ઉદય ઉમેશ લલિતને ભારતના 49મા મુખ્ય ન્યાયાધીશ તરીકે નિયુક્ત કર્યા છે. 

ભારતના ચીફ જસ્ટિસ તરીકે તેમનો કાર્યકાળ ત્રણ મહિનાથી પણ ઓછો હશે. જસ્ટિસ લલિત 8 નવેમ્બરે રિટાયર થશે.

ગયા અઠવાડિયે ભારતના ચીફ જસ્ટિસ એનવી રમનાએ ચીફ જસ્ટિસ તરીકે જસ્ટિસ લલિતના નામની ભલામણ કરી હતી  

ઉલ્લેખનીય છે કે હાલના ચીફ જસ્ટિસ એનવી રમના આગામી 26 ઓગસ્ટે નિવૃત થઈ રહ્યા છે.

આ સમાચાર પણ વાંચો : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સંપત્તિ 26 લાખ વધી- કુલ સંપત્તિ કેટલી જાણો અહીં

 

Shashi Tharoor Convoy Attack: શશિ થરૂરના કાફલા પર હુમલો કરનાર એક શખ્સ ઝડપાયો, ગનમેન અને ડ્રાઈવર પર કરાયો પ્રહાર.
Good News from Hormuz: ચિંતા છોડો! હોર્મુઝથી ૭મું LPG ટેન્કર ભારત આવવા રવાના, ૫૮ હજાર મેટ્રિક ટન ગેસનો જથ્થો ટૂંક સમયમાં પહોંચશે
Indian Navy Mission: મુંબઈથી ‘સાગર’ મિશનનું પ્રસ્થાન: પડોશી દેશો સાથે મળીને ભારતીય નૌસેના સમુદ્રમાં રચશે નવો ઈતિહાસ
Flight Ticket Row:એરલાઈન્સ અને સરકાર આમને-સામને: ફ્યુઅલ સરચાર્જમાં વધારાથી મચ્યો બખેડો, ઉડ્ડયન મંત્રાલયે માંગી સ્પષ્ટતા
Exit mobile version