News Continuous Bureau | Mumbai
Kalkaji Assembly Election Results :
-
ભારતીય જનતા પાર્ટી (ભાજપ) સાથેની નજીકની સ્પર્ધા વચ્ચે આમ આદમી પાર્ટી (AAP) એ દિલ્હીના કાલકાજી વિધાનસભા મતવિસ્તાર પર જીત મેળવી છે.
-
AAP અને ભાજપ વચ્ચે જોરદાર ટક્કર થઈ, CM આતિશીએ ભાજપના રમેશ બિધુરીને હરાવીને ચૂંટણી જીતી.
-
કોંગ્રેસે આ બેઠક પર અલકા લાંબાને મેદાનમાં ઉતાર્યા હતા.
-
આતિશીને 42,530 મત મળ્યા છે. જ્યારે ભાજપના રમેશ બિધુરીને 41,541 મત મળ્યા.
-
અહીં કોંગ્રેસના અલકા લાંબાને માત્ર 3,377 મત મળી શક્યા.
-
જણાવી દઈએ કે કાલકાજી બેઠક પરથી ફરી જીત મેળવનાર આમ આદમી પાર્ટીના આતિશીએ ચાર મહિના પહેલા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. આ સાથે, તેઓ દિલ્હીના ત્રીજા મહિલા મુખ્યમંત્રી બન્યા.
આ સમાચાર પણ વાંચો: Delhi Assembly Elections Result :દિલ્હી ચૂંટણી પરિણામો પર પીએમ મોદીની પ્રતિક્રિયા- કહ્યું ‘સુશાસનનો વિજય થયો, અમે…’
#WATCH | On #DelhiElection2025, outgoing CM & AAP leader Atishi says, “I thank the people of Kalkaji for showing trust in me. I congratulate my team who worked against ‘baahubal’. We accept the people’s mandate. I have won but it’s not a time to celebrate but continue the ‘war’… pic.twitter.com/1KfKmfh2dt
— ANI (@ANI) February 8, 2025
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)