241
Join Our WhatsApp Community
- કર્ણાટક ના સી.એમ. બી. એસ. યેદીયુરપ્પા ફરી એકવાર કોરોનાગ્રસ્ત થયા છે. 8 મહિનામાં બીજી વાર તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
- વધુ સારવાર માટે તેમને હોસ્પિટલમાં એડમીટ કરવામાં આવ્યા.
- આજે સવારે ઈમરજન્સી મિટિંગમાં તેઓ હાજર હતા.
- હાલ તેમની હાલત સ્થિર છે. તેઓ ડોક્ટર ની સલાબ મુજબ દવા લઈ રહ્યાં છે.
You Might Be Interested In
