Site icon

અલગતાવાદી નેતા યાસીન મલિકને ટેરર ​​ફંડિંગ કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યો, આ તારીખે થશે સજાનો નિર્ણય.. જાણો વિગતે 

News Continuous Bureau | Mumbai

કાશ્મીરી અલગતાવાદી(Kashmiri separatist) નેતા યાસીન મલિકને(Yasin Malik) ટેરર ​​ફંડિંગ કેસમાં(Terror funding case) દોષી ઠેરવવામાં આવ્યો છે.

Join Our WhatsApp Community

NIAની વિશેષ અદાલતે(Special court) યાસીન મલિકને દોષિત ગણાવ્યો છે.

હવે આ કેસમાં તેને કેટલી સજા થશે તેનો નિર્ણય 25 મેના રોજ થશે. 

યાસીન વિરૂદ્ધ જે કલમોમાં કેસ નોંધવામાં આવ્યો છે, તેવા કેસમાં તેને આજીવન કેદની(Life imprisonment) મહત્તમ સજા થઈ શકે છે. 

યાસીન મલિક કાશ્મીરના રાજકારણમાં(Kashmir Politics) સક્રિય છે. યુવાનોને ઉશ્કેરવામાં તેનો મહત્વનો હાથ માનવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે યાસીન મલિકે પોતે ભૂતકાળમાં કબૂલ્યું હતું કે તે કાશ્મીરમાં આતંકવાદી ગતિવિધિઓમાં(terrorist activities) સામેલ હતો.

આ સમાચાર પણ વાંચો :  દિલ્હીના ઉપરાજ્યપાલ અનિલ બૈજલે આપ્યું રાજીનામું, આ કારણનો આપ્યો હવાલો.. જાણો વિગતે 

BJP: ભાજપે બિહાર ચૂંટણી માટે ધર્મેન્દ્ર પ્રધાનને બનાવ્યા પ્રભારી, યુપીના નાયબ મુખ્યમંત્રીને મળી આ જવાબદારી.
UPI Rules: 3 નવેમ્બરથી બદલાઈ રહ્યા છે ભીમ UPIના નિયમો,જાણો તમારા માટે શું બદલાશે?
Sonam Wangchuk: લેહ હિંસા બાદ વિવાદોમાં સોનમ વાંગચુક, આ બાબત ને લઈને આવ્યા CBIના રડાર પર.
Asaduddin Owaisi: બિહારમાં NDA ની સરકાર બનશે તો નીતિશ કુમાર મુખ્યમંત્રી નહીં બને, ઓવૈસીએ એ કર્યો આવો દાવો
Exit mobile version